Advertisement

હજુ તો હું જુવાન છુ, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું, મને કોઈ નહિ હટાવી શકે: દબંગ ધારાસભ્યે પક્ષને ફેંક્યો પડકાર!

04:12 PM Sep 17, 2021 | pratik shah |
Advertisement

GSTV

ભાજપે નવા પ્રધાનમંડળની રચનામાં નો રિપીટ થિયરી અપનાવી છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે નો રિપીટ થિયરી મુદ્દે સીધો જ પક્ષને પડકાર ફેંક્યો છે મધુ શ્રીવાસ્તવે એલાન કરતા જણાવ્યું કે હું વાઘોડીયાથી જ ચૂંટણી લડવાનો છું. હું ચૂંટણી લડીશ અને જીતીશ.

હું ચુટણી લડીશ અને જીતીશ

  • વડોદરા જિલ્લા ના વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધૂ શ્રીવાસ્તવનુ મોટું નિવેદન
  • હું વાધોડીયાથી જ ચુટણી લડવાનો છુ
  • હું ચુટણી લડીશ અને જીતીશ
  • નો રીપીટ થીયેરી બધા માટે હશે મધૂ શ્રીવાસ્તવ માટે નહી
  • છ વખત થી ધારાસભ્ય છુ સાતમી વખત પણ હુ ચુટણી લડીશ
  • હજુ તો હું જુવાન છુ, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું
  • હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે – મધુ શ્રીવાસ્તવ

. તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે નો રિપીટ થિયરી બધા માટે હશે પરંતુ મધુ શ્રીવાસ્તવ માટે નહીં.હું 6 ટર્મથી ધારાસભ્ય છું અને સાતમી વખત પણ ચૂંટણી લડીશ. હજુ તો હું 25 વર્ષના જુવાન જેવો જ છું. હું 25 હજાર મતોથી જીતીશ. મને કોઇ હટાવી શકે તેમ નથી.

The post હજુ તો હું જુવાન છુ, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું, મને કોઈ નહિ હટાવી શકે: દબંગ ધારાસભ્યે પક્ષને ફેંક્યો પડકાર! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next