Advertisement

મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ, “અધિકારીઓ કામ ન કરે તો ફીટ કરી દેવાના”: વીડિયો થયો વાયરલ

09:32 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

પોતાના બેફામ નિવેદનો માટે અનેક વખત ચર્ચા અને વિવાદમાં આવેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવખત બેફામ વાણી વિલાસ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં મધુ શ્રીવાસ્તવે કામ નહીં કરતા અધિકારીને લાંચ રુશ્વત અથવા એટ્રોસીટીમાં ફીટ કરી દેવાની વાત કરી.

આટલું ઓછું હોય તેમ મધુ શ્રીવાસ્તવે ત્યાં સુધી કહી નાખ્યું કે એક વાર. બે વાર કહું. ત્યારબાદ હું ઠોકી દઉં છું. મહત્વનું છે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 67 ગામના સરપંચોની રજૂઆત સાંભળી જેમાં તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામો નહીં થવા દેતા હોવાના આક્ષેપો સરપંચ દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવે બેફામ નિવેદન કર્યું જેનો વીડિયો વાયરલ થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ, “અધિકારીઓ કામ ન કરે તો ફીટ કરી દેવાના”: વીડિયો થયો વાયરલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next