Advertisement

તમામ કોશિશો પછી પણ નથી ઓછો થતો વજન, તો આદતો સુધારો પછી જોવો કમાલ

12:11 PM Feb 21, 2021 | Mansi Patel |
Advertisement

GSTV

તમે પણ વધુ વજનથી પરેશાન છો તો આ માહિતી આવી શકે છે કામ. વધુ લોકો રાત્રીના સમયે અનહેલ્થી ભોજન લે છે અથવા પછી ઓવરઇટિંગના કારણે વેંત લોસ જર્નીને ખરાબ ખરાબ કરી દે છે. જો તમે પણ વજન ઓછું કરવા માટે બધું ટ્રાય કરી લીધું છે અને ત્યાર પછી પણ રિઝલ્ટ મળ્યું નથી તો ટેન્શન ન લેવો. કેટલીક ભૂલોના કારણે તમારો વજન ઓછો થઇ નથી રહ્યો. આજે અમે તમને એ આદત અંગે જણાવી રહ્યા છે જેને સારી કર્યા પછી વજન ઘટાડી શકો છો.

આ આદતોમાં લાવો સુધાર

ખાવામાં ઓછું તેલ વાપરો

જો તમે જમવાનું બનવતી સમયે વધુ તેલ વાપરો છો તો સાવધાન થઇ જાઓ. કારણ કે તેલમાં વધુ કેલરી હોય છે, જેથી તમારી વજન ઓછો થતો નથી. યાદ રાખો કે ભોજનમાં વસાની માત્રા ઓછામાં ઓછી હોવી જોઈએ, ત્યારે જ વજન ઓછું થશે.

જમ્યા પહેલા પાણી પીવું જરૂરી

વજન ઘટાડવા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે પાણી વધુ પીવો. તરલ પદાર્થ માત્ર આપણને હાઈડ્રેટેડ જ નથી રાખતું પરંતુ પરિપૂર્ણતાની અનુભૂતિ કરાવે છે અને ભોજનમાં મદદ કરે છે. જમ્યાના 30 મિનિટ પહેલા મોટું ગ્લાસ પાણી જરૂર પીવો.

ડિનરનો ટાઈમ કરો ફિક્સ

સૌથી વધુ ધ્યાન રાખો કે સૂવાથી બે કલાક પહેલા ડીનર પૂરું કરી લેવો. જો તમે તેજીથી વજન ઘટાડવા માંગો છો તો નિયમિત આવું કરવું પડશે. જે લોકો ડિનર પછી તાત્કાલિક સૂવાથી વજન ઓછું થતું જ નથી.

સવારની ચાની જગ્યાએ આ વસ્તુનું કરો સેવન

Advertisement

એક રિસર્ચ અનુસાર, સવારે ચા હવા કોફી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એટલું જ નહિ આ વજન ઘટાડવામાં બાધા બની શકે છે. વજન ઓછું કરવા માટે સવારે ગરમ પાણી પીવું જોઈએ એ તમારા પાચન તંત્રને સારું બનાવે છે.

બટાકા સાથે કરો ફ્રેડશિપ

આ એક ખોટી ધારણા છે કે બટાકા ખાવાથી વજન ઘટે છે. જયારે બટાકામાં ખુબ વધુ ફાઈબર અને સારી ગુણવત્તા વાળા કાર્બ્સ હોય છે. તમારે માત્ર આને થોડી લિમિટમાં ખાવાની આવશ્યકતા છે. એક રિસર્ચ અનુસાર એ જાણવા મળે હે કે અન્યંત કાર્બ્સની તુલનામાં બટાકા ખાવાથી પુરી રીતે ભરેલું રહે છે. જેથી તમને ભૂખ લગતી નથી.

Read Also

The post તમામ કોશિશો પછી પણ નથી ઓછો થતો વજન, તો આદતો સુધારો પછી જોવો કમાલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next