Advertisement

જામનગરમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ દાખલ થઈ, પોલીસે મામલાની ગંભીરતા જોઈ શરૂ કરી તપાસ

11:19 AM Aug 09, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ(કાયદો) વધુને વધુ મજબૂત બનતો જાય છે. ત્યારે આ વચ્ચે રાજ્યના જામનગર શહેરમાંથી લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. હજુર ગો શાળા તરીકે ઓળખાતી જગ્યા દંપતિએ પચાવી પાડી હોવાનો આક્ષેપ છે..વાવ બેરાજા ગામના જમીન માલિકે પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..સીટી –બી ડિવિઝન પોલીસ મથકે લેન્ડગ્રેબિંગને લઈને ફરિયાદ નોંધાઈ છે.

  • જામનગરમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ
  • હજુર ગો શાળા તરીકે ઓળખાતી જગ્યા પચાવી પાડતા દંપતી
  • વાવ બેરાજા ગામના જમીન માલિકે પોલીસમાં નોંધાવી ફરિયાદ
  • સીટી-બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
  • 181 ચો.મીટર જગ્યા પર ઓરડી બનાવી ફરતે કર્યું હતું ફેનસિંગ
  • માલિકે ખાલી કરવાનું કહેતા ખોટા કેસમાં ફસાવી દેવાની આપી હતી ધમકી
  • જામનગર ASP નિતેશ પાંડેય એ તપાસ હાથ ધરી

દંપતિએ 181 ચોરસ મીટર જગ્યા પર ઓરડી બનાવી તેની ફરતે ફેન્સિંગ કર્યુ હતુ.માલીકે ઓરડી ખાલી કરવાનું કહેતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.જે બાદ જામનગર એએસપી તેશ પાંડેયએ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Advertisement

The post જામનગરમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ દાખલ થઈ, પોલીસે મામલાની ગંભીરતા જોઈ શરૂ કરી તપાસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next