Advertisement

અંબાજી/ કોરોનાના કારણે ખોડિયાર જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી, માતાજીનો હવન કરવામાં આવ્યો

03:22 PM Feb 20, 2021 | Bansari |
Advertisement

GSTV

યાત્રાધામ અંબાજીમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી. જો કે કોરોનાની મહામારીને કારણે ફક્ત માતાજીની પૂજા અને હવન કરવામાં આવ્યો. અંબાજીમાં દર વર્ષે ખોડિયાર જયંતિ નિમિતે ધામધૂમથી શોભાયાત્રા નીકળે છે તેમજ ભાવિકોને સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે ખોડિયાર જયંતિની ઉજવણી સંપૂર્ણ સાદગીથી કરવામાં આવી. સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખીને શોભાયાત્રા તેમજ ભજનસંધ્યાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. 

Read Also

The post અંબાજી/ કોરોનાના કારણે ખોડિયાર જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી, માતાજીનો હવન કરવામાં આવ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next