Advertisement

J-K: પથ્થરબાજો પર સખ્ત એક્શન, ના સરકારી નોકરી મળશે ના થશે પાસપોર્ટ વેરિફિકશન: તંત્ર એકશનમાં!

02:12 PM Aug 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

જમ્મુ- કાશ્મીરમાં પથ્થરબાજો વિરુદ્ધ એક સખ્તમાં સખ્ત એક્શન લેવામાં આવ્યું છે.જેમાં પત્થરબાજી જેવી ગતિવિધીઓમાં શામેલ થયેલા યુવાઓને નાતો સરકારી નોકરી મળશે કે ના તો તેમના પાસપોર્ટનું વેરીફિકેશન કરવામાં આવશે. આ સંબધમાં કશ્મીર સીઆઈડીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી ગતિવીધીઓમાં શામેલ લોકોને સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં નહીં આવે.

READ ALSO

The post J-K: પથ્થરબાજો પર સખ્ત એક્શન, ના સરકારી નોકરી મળશે ના થશે પાસપોર્ટ વેરિફિકશન: તંત્ર એકશનમાં! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next