Advertisement

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

01:35 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

બોલીવુડમાં હમણાં છેલ્લા ઘણા સમયથી ભારે કોન્ટ્રોવર્સી જોવા મળી રહી છે, હાલમાં બોલિવુડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી કંગના વચ્ચેની બબાલ હાલમાં મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બહોળા પ્રમાણમાં ચર્ચાઈ રહી છે. ત્યારે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનીના કેસના મામલામાં આખરે અભિનેત્રી કંગના રણૌત આજે મુંબઈના અંધેરી વિસ્તારની કોર્ટમાં હાજર થઈ હતી.

હાનીમાં આવ્યો ટ્વિસ્ટ

આ મામલાની સુનાવણી પણ થઈ હતી. આ દરમ્યાન કહાનીમાં ટ્વિસ્ટ એવો આવ્યો છે કે કંગના રનૌતે સમગ્ર વિવાદમાં જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી દાખલ કરી છે. જેમાં તેમણે જાવેદ અખ્તર પર ગંભીર આરોપો લગાવ્યા છે. મુંબઈની અંધેરીની કોર્ટમાં અભિનેત્રી સુરક્ષા સાથે હાજર થવા પહોંચી હતી, મેજિસ્ટ્રેટ દ્વારા બન્નેને આ મામલામાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જાવેદ અખ્તર પહેલેથીજ કોર્ટમાં હાજર હતા.

READ ALSO

The post દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next