Advertisement

જૂનાગઢના અપહરણનો ભાંડો ફૂટ્યો, પોતે જ પોતાનું અપહરણ કર્યું હતું !

03:47 PM Jul 30, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જુનાગઢ માંગરોળ કથીત અપહરણ મામલો સામે આવ્યો હતો. માગરોળમા ગઇ રાત્રીએ કોઇ અજાણ્યા શખ્સો દ્વારા મુસ્લિમ યુવકે પોતાનું અપહરણ થયાનું પોતાના ભાઇને ફોન કરીને જાણાવ્યુ હતુ. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે જુનાગઢ,પોરબંદર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. ફોન લોકેશનમાં ગોંડલનુ લોકેશન મળતા પોલીશે તેમનો પીછો કર્યો હતો. જોકે રાજકોટ રેલ્વે સ્ટેશનમાથી યુવક જખ્મી હાલતમા મળી આવ્યો હતો. ત્યારબાદ કડક રીતે પુછતાછ કરતા શખ્સે પોતે ટ્રેનમાં રાજકોટ આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ. અને પોતાના હાથ પગ તેમજ શરીરના ભાગે પોતે જ બ્લેડ મારી હોવાનુ કબુલાત કરી હતી. જેથી આ બાબતે પોલીસને  અપહરણનો ડ્રામ થયાની જાણ થઇ હતી.

The post જૂનાગઢના અપહરણનો ભાંડો ફૂટ્યો, પોતે જ પોતાનું અપહરણ કર્યું હતું ! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next