Advertisement

જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

10:45 AM Aug 18, 2019 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢના વિસાવદર પાસે આવેલી કાલસારીમાં સહકારી મંડળી બાબતે જે જૂથ વચ્ચે મારામારી કરવામાં આવી. સહકારી મંડળીમાં સત્તા માટે ભાજપના પુર્વ પ્રમુખ મધુ પદમાણીએ છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં મંડળીના પુર્વ પ્રમુખનાં પુત્ર દિલીપ અમીપરા ઈજાગ્રસ્ત થયા  હતા. સાંજના સમયે થયેલી અથડામણ બાદ પોલીસ પણ દોડી આવી હતી અને બન્ને જૂથના સભ્યોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે.

  • જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે વચ્ચે જૂથ અથડામણ
  • ભાજપના પૂર્વ પ્રમુખ મધુ પદામણીએ હુમલો કર્યો હોવાનો  આરોપ
  • છરી વડે થયેલા હુમલામાં દીલીપ અમીપરા ઈજાગ્રસ્ત
  • બન્ને પક્ષે સામસામે નાંધાવી પોલીસ ફરિયાદ

Read Also

The post જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next