Advertisement

વિસાવદરની શાળામાં વિદ્યાર્થીઓને સજાના રૂપે મારવામાં આવ્યો ઢોર માર, ઘટના સીસીટીવીમાં કેદ

05:55 PM Aug 13, 2019 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વિસાવદરની શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓને સજા આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવે છે.

શાળા સંચાલક દ્વારા જ વિદ્યાર્થીઓને બેરહેમીપૂર્વક માર મારવામાં આવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જો કે આ ઘટના 25 જુલાઈની હોવાનું કહેવાય છે. પરંતુ આ અંગે વિદ્યાર્થી કે વાલીઓએ કોઈ જ ફરિયાદ ન કરતાં આજ દિવસ સુધી આ ઘટના સામે આવી ન હતી.

Read Also

The post વિસાવદરની શાળામાં વિદ્યાર્થીઓને સજાના રૂપે મારવામાં આવ્યો ઢોર માર, ઘટના સીસીટીવીમાં કેદ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next