Advertisement

જૂનાગઢ : ગાંઠીલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત

12:05 PM Aug 29, 2019 | Bansari |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢના મેંદરડાના ગાંઠીલા પાસે અકસ્માતમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.. જેમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. કારમાં ફસાયેલા મૃતદેહોને કારના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્મટ અર્થે ખસેડાયા છે.અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ યુવાન અને બે યુવતી છે.

Read Also

The post જૂનાગઢ : ગાંઠીલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next