Advertisement

જૂનાગઢમાં રોડ પર ગંદકી ફોલાવવા બદલ ટેન્કર માલિકને ફટકારવામાં આવ્યો આટલો દંડ

05:26 PM Aug 13, 2019 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢના માંગનાથ રોડ ઉપર ગંદકી ફેલાવવા બદલ ટેન્કર માલિકને દંડ કરવામાં આવ્યો છે. સેફટીટેન્ક રોડ ઉપર ગંદુ પ્રવાહી ખાલી કરનાર ટેન્કર માલિકને દંડ ફટકાર્યો છે. મહાપાલિકાએ રૂ.25 હજાર ન્યૂઝન્સ ચાર્જ વસુલ્યો હતો. સીસીટીવીના આધારે ટેન્કર માલિક સામે કાર્યવાહી કરાઇ છે. ગંદકી ફેલાવવા બદલ વેપારીઓએ સેફ્ટી ટેંકરના ચાલક સામે મનપા કમિશ્નર આવેદનપત્ર આપ્યું હતુ. ત્યારબાદ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Read Also

The post જૂનાગઢમાં રોડ પર ગંદકી ફોલાવવા બદલ ટેન્કર માલિકને ફટકારવામાં આવ્યો આટલો દંડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next