Advertisement

શાપર મગફળી ગોડાઉન આગનો મામલો : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીના સેમ્પલ લીધા

05:30 PM Jul 31, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

રાજકોટના શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી શંકાસ્પદ આગને લઇને વિવાદ યથાવત છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ મગફળીના સેમ્પલ લીધા હતા. નિષ્ણાતોએ શાપરમાં મગફળીના ગોડાઉનમાંથી મગફળીના સેમ્પલ લીધા હતી. નિષ્ણાતો દ્વારા હવે મગફળીની ગુણવતા ચકાસવામાં આવશે. મગફળીની આગ મામલે તપાસનું ફીંડલું વાળવા હવે મગફળીની ગુણવતા ચકાસવામાં આવશે. મગફળીના ગોડાઉનમાં સીસીટીવી કે સુરક્ષાના સાધનો હતા કે કેમ ? આગ કેવી રીતે લાગી ? તેની તપાસ કરવાને બદલે સીઆઇડીએ મગફળીની ગુણવતાની તપાસ શરૂ કરતા આ તપાસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

The post શાપર મગફળી ગોડાઉન આગનો મામલો : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીના સેમ્પલ લીધા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next