Advertisement

જૂનાગઢની ગૌશાળામાં વધુ 9 ગાયોના મોત : સત્તાધીશો જીભ ખોલવા તૈયાર નથી

04:26 PM Jul 31, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢના તોરણીયાની રામાપીર ગૌશાળામાં વધુ 9 ગાયોના મોત થયા છે. મહાનગરપાલિકા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી કરાઇ હતી. અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસ અને મહાપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ આ અંગે ભેદી મૌન સેવ્યુ છે.

 

The post જૂનાગઢની ગૌશાળામાં વધુ 9 ગાયોના મોત : સત્તાધીશો જીભ ખોલવા તૈયાર નથી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next