Advertisement

અનોખો વિરોધ / શૌચલાય-બાથરૂમમાં પાણી ન આવતા કોર્પોરેટરે બાથરૂમમાં જ નાખ્યા ધામા

11:31 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

જામનગર  મહિલા કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જામનગર કોર્પોરેશનના શૌચલાય અને બાથરૂમમાં પાણી ન આવતા કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા બાથરૂમમાં જ ખુરશી નાખી બેસી ગયા હતા.

પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો. અને તેમણે હજારોની સંખ્યામાં આવતા અરજદારોને હાલાકી થતી હોવાથી ફરિયાદ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post અનોખો વિરોધ / શૌચલાય-બાથરૂમમાં પાણી ન આવતા કોર્પોરેટરે બાથરૂમમાં જ નાખ્યા ધામા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next