Advertisement

Big Breaking / સોનુ સૂદની મુંબઇ ઓફિસ પર ઇનકમ ટેક્સ વિભાગની તપાસ, આ કારણે થઇ કાર્યવાહી

04:23 PM Sep 15, 2021 | Bansari |
Advertisement

GSTV

મુંબઇમાં અભિનેતા સોનૂ સૂદની ઓફિસનું ઇનકમ ટેક્સ વિભાર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમ અધિકારીઓએ જણાવ્યું. શાળાના વિદ્યાર્થીઓ માટે દિલ્હી સરકારના મેંટરશિપ પ્રોગ્રામ માટે અભિનેતાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાના ગણતરીના દિવસો બાદ આ ટેક્સ સર્વે કરવામાં આવી રહ્યો છે.

રાજકારણમાં સામેલ થવાની અટકળો પર સોનુ સૂદે મૂક્યુ પૂર્ણ વિરામ

સોનુ સૂદે તે બેઠક બાદ રાજકારણમાં સામેલ થવાની સંભાવનાઓ પર વિશેષ રૂપે દિલ્હીની સત્તારૂઢ આમ આમદી પાર્ટીના સવાલોનો જવાબ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

Read Also

The post Big Breaking / સોનુ સૂદની મુંબઇ ઓફિસ પર ઇનકમ ટેક્સ વિભાગની તપાસ, આ કારણે થઇ કાર્યવાહી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next