Advertisement

કોરોના કાળમાં ખેડૂતો માટે પડયા પર પાટુ, ઇફકો કંપનીએ ખાતર પર ઝીંક્યો તોતિંગ ભાવ વધારો

10:15 PM Apr 07, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઇફકો કંપનીએ ખાતરમાં ખેડૂતો પર ભાવવધારો ઝીંક્યો છે. ડી.એ.પી. ખાતરના ભાવમાં 700નો વધારો ઝીંકી દેવાયો છે. હવે 1200 ની જગ્યાએ 1900 રૂપિયા વસૂલાશે.

તો એનપીકેમાં 615નો વધારો ઝીંકી દેવાયો છે. હવે એનપીકે 12-32-16માં 1185ની જગ્યાએ 1800 રૂપિયા વસૂલાશે. તો એનપીકે 10-26-26માં રૂપિયા 600નો વધારો કરાયો છે. જેથી હવે 1175ની જગ્યાએ હવે 1775 રૂપિયા વસૂલાશે.

ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો

  • ડીએપી ખાતરના ભાવમાં ૭૦૦ રૂપિયાનો વધારો
  • ડીએપીમાં ૧૨૦૦ની જગ્યાએ હવે ૧૯૦૦ રૂપિયા વસૂલાશે
  • એનપીકેમાં ૬૧૫નો ભાવ વધારો- એનપીકે ૧૨-૩૨-૧૪માં હવે ૧૮૦૦ રૂપિયા વસૂલાશેે
  • એનપીકે ૧૦-૨૬-૨૬માં રૂપિયાનો ૬૦૦નો વધારો
  • એનપીકે ૧૦-૨૬-૨૬ના હવે ૧૭૭૫ રૂપિયા વસૂલાશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post કોરોના કાળમાં ખેડૂતો માટે પડયા પર પાટુ, ઇફકો કંપનીએ ખાતર પર ઝીંક્યો તોતિંગ ભાવ વધારો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next