Advertisement

અગત્યનું / WhatsApp પર સીક્રેટ ચેટ અને તસવીરોને આવી રીતે કરો હાઇડ, ખૂબ જ સરળ છે આ ટ્રીક

08:44 PM Jul 08, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

WhatsApp આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. તેનો ઉપયોગ ચેટિંગ, કોલિંગ અને વીડિયો કોલિંગ માટે કરીએ છીએ. આટલું જ નહીં તેમા ઘણી પ્રકારની પ્રાઇવેટ ચેટ થાય છે. તેની પ્રાઇવસી આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. પ્રાઇવસી રાખવ માટે લોકો ઘણી રીતે અપનાવે છે. ઘણા લોકો એપ લોકનો ઉપયોગ કરે છે, જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. પ્રાઇવસી માટે તમે Fingerprint Lockનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઓન રહેવા પર તમને એપ એક્સેસ કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણી તેને ઉપયોગ કરવાની રીત…

ફિંગરપ્રિન્ટ લોક માત્ર Android 6.0 અથવા તેના પછીના વર્ઝનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરવાળા Android ફોન પર ઉપલબ્ધ છે, જે ગુગલ ફિંગરપ્રિન્ટ એપીઆઈને સપોર્ટ કરે છે. ફિંગરપ્રિન્ટ લોકનો ઉપયોગ કરવા માટે તમારા ફોનની સેટિંગમાં ઓન કરવાનું રહેશે. એપ લોક થવા પર પણ તમે કોલનો જવાબ આપી શકો છો.

ફિંગરપ્રિન્ટ લોક ઓન કરવા માટેના સ્ટેપ્સ

  • WhatsApp ઓન કરો
  • અન્ય ઓપ્શનમાં જાવ. સેટિંગ્સમાં અકાઉન્ટ પર જાવ
  • પ્રાઇવસી પર ટેપ કરો
  • નીચે સુધી સ્ક્રોલ કરો
  • ફિંગરપ્રિન્ટ લોક પર ટેપ કરો
  • ફિંગરપ્રિન્ટ અનલોકને ઓન કરો
  • ફિંગરપ્રિન્ટ કન્ફોર્મ કરવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર ટચ કરો
  • ફિંગરપ્રિન્ટ આપ્યા પછી તમે પસંદ કરી શકો છો કે કેટલા સમય પછી WhatsAppને લોક કરવામાં આવે
  • જો તમે નવા મેસેજ નોટિફિકેશનમાં મેસેજનો પ્રિવ્યૂ જોવા માંગો છો, તો નોટિફિકેશનમાં કન્ટેન્ટ બતાવોને ઓન કરો.

Read Also

The post અગત્યનું / WhatsApp પર સીક્રેટ ચેટ અને તસવીરોને આવી રીતે કરો હાઇડ, ખૂબ જ સરળ છે આ ટ્રીક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next