Advertisement

PSI ભરતી અંગે ગૃહ રાજ્યમંત્રીનું સૂચક નિવેદન, મોટી સંખ્યામાં લોકો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે: હર્ષ સંઘવી

09:15 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન PSI ભરતી અંગે એક નિવેદન આપ્યું હતુ. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં લોકો પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. PSI ભરતી અંગેના નિર્ણય બાબતે વધુ બેઠકો ચાલુ છે.

ગુજરાતના યુવાનો સહિત લોકો વધુમાં વધુ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આવનારા દિવસોમાં વધુ નિર્ણય કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં સરકાર નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉ થયેલી જાહેરાત પ્રમાણે પોલીસ વિભાગમાં 28 હજાર 500 ની નવી ભરતીઓ થવાની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post PSI ભરતી અંગે ગૃહ રાજ્યમંત્રીનું સૂચક નિવેદન, મોટી સંખ્યામાં લોકો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે: હર્ષ સંઘવી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next