Advertisement

બેંક ગ્રાહકો માટે ખુશખબર: HDFC બેંકના ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર કોઈ પણ ATMમાંથી કરી શકશે પૈસાની લેવડદેવડ, આવી ગઈ નવી સુવિધા

09:31 AM Jul 30, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

શું આપ પણ એચડીએફસી બેંકના ગ્રાહક છો. તો આપના માટે હાલ ખુશખબર આવી છે. હવે આપ ડેબિટ કાર્ડ પણ પણ એચડીએફસી બેંકના કોઈ પણ એટીએમમાંથી કોઈને પણ પૈસા ટ્રાંસફર કરી શકશો. બેંકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ગ્રાહકોને સૂચના આપતા કહ્યુ છે કે, હવે ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર પણ બેંકના કોઈ પણ એટીએમમાંથી લેવડદેવડ કરી શકશે. બેંકે દાવો કર્યો છે કે, આ સુવિધા ગ્રહાકોને સુરક્ષિત અને સુવિધાજનક રીતે રોકડ લેવડદેવડ કરવામાં ફાયદાકારક સાબિત થશે.

READ ALSO

The post બેંક ગ્રાહકો માટે ખુશખબર: HDFC બેંકના ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર કોઈ પણ ATMમાંથી કરી શકશે પૈસાની લેવડદેવડ, આવી ગઈ નવી સુવિધા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next