Advertisement

ગુજરાતમાં કોરોનાની અત્યંત દયનિય સ્થિતી: 12 હજારને પાર પહોંચ્યો કોરોના કેસનો આંકડો, 125 લોકો જીંદગી સામે જંગ હારી ગયા

07:45 PM Apr 21, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં રાજ્યમાં કુલ નવા 12553 કેસ આવ્યા છે, જ્યારે આ વાયરસથી છેલ્લા 24 કલાકમાં 125 લોકોના મોત પણ થયા છે.

રાજ્યમાં હાલ કુલ કેસની સંખ્યા હવે 4,40,731 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,50, 856 દર્દીઓ આ વાયરસથી સાજા થઈ ગયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 84,126 છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક 5740 થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,07,16,536 લોકોને કોરોના વિરુદ્ધ રસી આપવામાં આવી છે.

કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક 5740 થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,07,16,536 લોકોને કોરોના વિરુદ્ધ રસી આપવામાં આવી છે.

READ ALSO

Advertisement

The post ગુજરાતમાં કોરોનાની અત્યંત દયનિય સ્થિતી: 12 હજારને પાર પહોંચ્યો કોરોના કેસનો આંકડો, 125 લોકો જીંદગી સામે જંગ હારી ગયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next