Advertisement

મોટો ખુલાસો/ મનપાના અધિકારીઓના પાપે દર્દીઓ લાઇનમાં ઉભા રહેવા માટે બન્યા મજબૂર, આ કારણે 108માં રહ્યું વેઇટિંગ

05:49 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની લાગેલી લાઇન મુદ્દે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. GSTVને હાથ 108 એમ્બ્યુલન્સને લગતા સૌથી મોટા અને મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. સિવિલમાં લાગતી 108ની લાઇનને કારણે દર્દીઓએ દાખલ થવા માટે 3 થી 4 દિવસ રાહ જોવી પડતી હતી. ત્યારે 108 મેનેજમેન્ટ અને મનપાની મિલીભગતના મોટા પુરાવાઓ જીએસટીવીને હાથ લાગ્યા છે.

અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે 108ને મળેલા કોલના ડેટા અને કઇ હોસ્પિટલમાં કેટલી એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓને લઇને ગઇ હતી તેની માહિતી સામે આવી છે. જે મુજબ અમદાવાદની 85 ટકા જેટલી 108 એમ્બ્યુલન્સ ફક્ત સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવતી હતી.

જીએસટીવીને હાથ લાગેલી આ શીટથી સમગ્ર પોલ ખુલી છે. જીએસટીવીને હાથ 4 મેથી લઇને 14 મે સુધીની 108ના ડેટાની શીટ લાગે છી. મનપાના અધિકારીઓના પાપે દર્દીઓ લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા. ફક્ત સિવિલમાં 85 ટકા એમ્બ્યુલન્સ મોકલવાના કારણે 108માં વેઇટિંગ વધ્યું હતું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની લાગેલી લાઇન મુદ્દે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. જીએસટીવીને હાથ 108 એમ્બ્યુલન્સને લગતા સૌથી મોટા અને મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. સિવિલમાં લાગતી 108ની લાઇનને કારણે દર્દીઓએ દાખલ થવા માટે 3 થી 4 દિવસ રાહ જોવી પડતી હતી. ત્યારે 108 મેનેજમેન્ટ અને મનપાની મિલીભગતના મોટા પુરાવાઓ જીએસટીવીને હાથ લાગ્યા છે.

Advertisement

અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે 108ને મળેલા કોલના ડેટા અને કઇ હોસ્પિટલમાં કેટલી એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓને લઇને ગઇ હતી તેની માહિતી સામે આવી છે. જે મુજબ અમદાવાદની 85 ટકા જેટલી 108 એમ્બ્યુલન્સ ફક્ત સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવતી હતી. જીએસટીવીને હાથ લાગેલી આ શીટથી સમગ્ર પોલ ખુલી છે.

જીએસટીવીને હાથ 4 મેથી લઇને 14 મે સુધીની 108ના ડેટાની શીટ જોઈ લો. મનપાના અધિકારીઓના પાપે દર્દીઓ લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા. ફક્ત સિવિલમાં 85 ટકા એમ્બ્યુલન્સ મોકલવાના કારણે 108માં વેઇટિંગ વધ્યું હતું.

કોના પાપે લાગી ૧૦૮ની લાઇન ?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post મોટો ખુલાસો/ મનપાના અધિકારીઓના પાપે દર્દીઓ લાઇનમાં ઉભા રહેવા માટે બન્યા મજબૂર, આ કારણે 108માં રહ્યું વેઇટિંગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next