Advertisement

GSTV impact: અરવલ્લી જિલ્લામાં મોડાસાથી મેઘરજ વચ્ચે ઝાડ પર રિફ્લેકટ લગાવવામાં આવ્યા

05:13 PM May 12, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લી જિલ્લામાં મોડાસાથી મેઘરજ વચ્ચે બનાવવામાં આવેલા હાઈવે પર ઝાડ પર રિફ્લેક્ટર લગાવવાના મામલે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. જીએસટીવીના અહેવાલ બાદ ઝાડ પર રિફ્લેકટ લગાવવામાં આવ્યા છે. મોડાસાથી મેઘરજ સુધીના હાઈવેને પહોંળો કરીને નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે.

પરંતુ રસ્તા વચ્ચે  ઝાડ રાખીને રસ્તો બનાવી દેવમાં આવ્યો છે. રસ્તા વચ્ચે ઝાડના કારણે અવાર-નવાર અકસ્માતનો ભય રહે છે. જીએસટીવી દ્વારા ઝાડ પર રિફ્લેક્ટ ન હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ તંત્ર હરકતમા આવ્યુ છે. મોડાસાથી મેઘરાજ વચ્ચે  બનેલા સરસ્તા પર 10 થી વધુ વૃક્ષો રોડ વચ્ચે આવેલા છે.. ત્યારે લોકો આ ઝાડ ઝડપથી દુર કરવાની માંગ કરી રહ્યાં છે.

The post GSTV impact: અરવલ્લી જિલ્લામાં મોડાસાથી મેઘરજ વચ્ચે ઝાડ પર રિફ્લેકટ લગાવવામાં આવ્યા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next