Advertisement

ચેતવણીરૂપ કિસ્સો / ભૂલથી પણ મોબાઇલ ચાર્જિંગમાં મૂકીને વાત ના કરતા નહીં તો…, બહુચરાજીના છેટાસણા ગામે એક યુવતીનું મોત

09:23 AM Jul 29, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જો તમે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને વાત કરો છો તો આ કિસ્સો તમારા માટે લાલબત્તિ સામાન છે. કારણ કે, મહેસાણાના બહુચરાજીના છેટાસણા ગામે મોબાઈલમાં બ્લાસ્ટ થતા એક યુવતીનું મોત થયું છે.

મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને શ્રદ્ધા દેસાઈ નામની યુવતી વાત કરી રહી હતી. એ જ દરમ્યાન મોબાઈલમાં એકાએક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રબળ હતો કે રૂમમાં રહેલા લાઈટના સ્વિચબોર્ડ પણ પીગળી ગયાં. ત્યારે યુવતીના મોત બાદ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ચેતવણીરૂપ કિસ્સો / ભૂલથી પણ મોબાઇલ ચાર્જિંગમાં મૂકીને વાત ના કરતા નહીં તો…, બહુચરાજીના છેટાસણા ગામે એક યુવતીનું મોત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next