Advertisement

BIG Breaking / અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત, 4 જિલ્લાઓ માટે સરકારની મોટી જાહેરાત

10:44 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત

4 જિલ્લાઓ માટે સરકારની મોટી જાહેરાત

એસડીઆરએફ મુજબ સરકાર પાક નુકશાનીની રાહત ચુકવશે

મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચુકવશે સહાય

Advertisement

જામનગરના 320 ગામ અને રાજકોટના 156 ગામોમાં ચુકવશે સહાય

33%થી વધુ નુકશાની હોય તો હેક્ટર દીઠ 13 હજારની સહાય ચૂકવાશે

ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post BIG Breaking / અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત, 4 જિલ્લાઓ માટે સરકારની મોટી જાહેરાત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next