Advertisement

મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાં ઉતરાયણની કરાઈ ઉજવણી, કોરોના દર્દીઓએ પતંગ ચગાવીને માણ્યો આનંદ

03:04 PM Jan 14, 2021 | Ankita Trada |
Advertisement

GSTV

અરવલ્લીના મોડાસામાં કોવિડ-19 હોસ્પિટલમાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓએ ઉજવણી કરી હતી. કોરોના દર્દીઓએ પતંગ ચગાવીને આનંદ માણ્યો હતો, તો ડૉ.યજ્ઞેશ નાયક, સુપ્રિડેન્ટન્ટ રાકેશ પટેલ અને ફાયર સેફ્ટી ઓફિસર જયેશ રાવલે દર્દીઓ સાથે ઉત્તરાણય પર્વને માણ્યો હતો. ટેરેસ પર પતંગોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી.

READ ALSO

The post મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાં ઉતરાયણની કરાઈ ઉજવણી, કોરોના દર્દીઓએ પતંગ ચગાવીને માણ્યો આનંદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next