GSTV
ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત આઠમા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા ખૂબજ ઝડપીથી ખેડૂતોના ખાતામાં આ રૂપિયા જમા કરાવી દેવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે કેટલાંક લાભાર્થીઓના ખાતામાં 6,000 રૂપિયા જમા કરાવવામાં આવે છે. ખેડૂતોને આ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. પરંતુ આજે તેમને અમે એ બતાવી શું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કેટલાંક ખેડૂતો નહીં મેળવી શકે તેની જાણકારી બતાવીશું
કોણ મેળવી શકે યોજનાનો લાભ ?
કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોના નામે જમીન હોવી જરૂરી છે. જો કોઈ ખેડૂત ખેતી કરે છે. પરંતુ તેના નામે ખેતર નથી, જો જમીન એમના પિતા અથવા એમના દાદાના નામે જમીન છે તો તેમને કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર છે. ગામડાંઓમાં કેટલાક ખેડૂતો એવા હોય છે. જે ખેતી તો કરે છે પણ જમીન એમની પોતાની હોતી નથી. અર્થાત તે કોઈ બીજાના ખેતરમાં ખેતી કરે છે. પરંતુ જમીન માલિકને તે દર વર્ષે પાક લણી આપે છે. એવા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સામેલ નહીં થઈ શકે. કેટલીક વાર ડોક્યુમેન્ડમાં જમીન ખેતી લાયક બતાવી દેવામાં આવે છે. પરુત એનો ઉપયોગ બીજા કામ માટે કરવામાં આવે છે.
કોને નહીં મળે આ યોજનાનો લાભ ?
પીએમ કિસાન નિધિ સન્માન યોજનાનો લાભ દસ હજાર રૂપિયાથી વધારે પેન્શન મેળવનાર લોકોને પણ આ યોજનાનો લાભ નહીં મળી શકે, અન્ય ચોથા વર્ગના કર્મચારીઓને આ યોજનાનો લાભ નહીં મળી શકે. ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, મેયરને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળી શકે તે ઉપરાંત રજિસ્ટાર, ડૉકટર, વકીલ, તેમજ તેમના પરિવાર જનો પણ આ યોજનાનો લાભ નહી મેળવી શકે.
Related Articles
READ ALSO
- કિસાન યોજના : શું તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર છે ? જાણી લો અંહી કેટલાંક નિયમો
- માઠા સમાચાર/ ખાતરના ભાવમાં કમરતોડ વધારો થતાં અન્નદાતાની મુશ્કેલી વધી, ખેતી હવે બની મોંઘી: ખેડૂતો પર પડયા પર પાટુ જેવી દશા!
- પડતા પર પાટૂ: ગંભીર માંદગીમાં મા કાર્ડ હેઠળ સો ટકા ફ્રી સારવાર બંધ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી માગવામાં આવે છે 50 ટકા સારવારનો ખર્ચ
- ભારત-અમેરિકાની નિકટતાથી રશિયાના પેટમાં તેલ રેડાયુ, નાપાક પાકિસ્તાનને આ રીતે આપશે સાથ
- ખાસ વાંચો/ પોસ્ટ ઓફિસની ગેરંટીડ કમાણીવાળી સ્કીમ, 1500 રૂપિયા મહિને રોકાણ કરો અને મેળવો આટલી મોટી રકમ
The post કિસાન યોજના : શું તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર છે ? જાણી લો અંહી કેટલાંક નિયમો appeared first on GSTV.