Advertisement

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મગફળી રિજેક્ટ કરાતાં હોબાળો મચાવ્યો

02:32 PM Jan 17, 2019 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લી જિલ્લાના નાફેડ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો. મગફળી વેચવા આવેલા ખેડૂતોએ તેમની મગફળી રિજેક્ટ કરાતાં હોબાળો મચાવ્યો. ખરીદ કેન્દ્ર પર મગફળી રિજેક્ટ કરાતાં ખેડૂતો વિફર્યા હતા. કચરો સાફ કરીને લાવવાનું કહેતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે હોબાળા બાદ નાફેડ અને ખેડૂતો વચ્ચે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ તુવેર વેચવામાં ખેડૂતોએ નિરસતા દર્શાવી છે. તુવેરના હાલમાં બજારમાં 1150 રોકડા મળે છે. તો પણ ખેડૂતો તુવેર લઇને વેચવા માટે આવી રહ્યાં નથી.

READ ALSO

The post અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મગફળી રિજેક્ટ કરાતાં હોબાળો મચાવ્યો appeared first on GSTV.

Tags :
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next