Advertisement

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન, ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ના પ્રમુખ મોન્ટુ પટેલનો થયો વિજય

07:45 PM Oct 18, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન મળ્યું છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલ એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાયા છે.

  • ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ના પ્રમુખ મોન્ટુ પટેલનો થયો વિજય
  • એક્ઝયુકેટીવ મેમ્બર તરીકે ડૉ.મોન્ટુ પટેલ બિનહરીફ ચૂંટાયા
  • વર્ષો બાદ ગુજરાતી યુવાનને દિલ્હી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું
  • ગુજરાતના રજીસ્ટર 76 હજાર ફાર્માસિસ્ટોને થશે ફાયદો
  • Abvp ની પેનલ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ચૂંટાઈ આવી

વર્ષો બાદ ગુજરાતી યુવાનને દિલ્હી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. જેના કારણે ગુજરાતના રજિસ્ટર્ડ 76 હજાર ફાર્માસિસ્ટોને ફાયદો થશે.

READ ALSO

The post ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન, ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ના પ્રમુખ મોન્ટુ પટેલનો થયો વિજય appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next