Advertisement

ખાસ વાંચો/ તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે? Facebookની આ ધાંસૂ ટ્રિકથી જાણો

10:02 AM Jul 30, 2021 | Bansari |
Advertisement

GSTV

Facebook Tips And Tricks: Facebookનો યુઝ કરોડો ભારતીય કરે છે. ફેસબુક પોસ્ટથી લઇને મેસેજ સુધી, યુઝર્સ આ એપની પૂરી મજા લે છે. તેને વધુ મજેદાર બનાવવા માટે લોકો ટિપ્સ અને ટ્રિક્સ શોધતા રહે છે. Facebook માં એવા ઘણાં ફીચર્સ છે, જેના વિશે લોકોને જાણકારી નથી. શું તમે જાણો છો કે કોઇએ તમારી કેટલી પોસ્ટ લાઇક કરી છે. તે પણ જાણી શકાય છે. જો તમારે આ જાણવુ હોય કે તમારા પાર્ટનરે આખા વર્ષ દરમિયાન તમારી કેટલી પોસ્ટ લાઇક કરી છે, તો તે સરળતાથી જાણી શકાય છે. ચાલો તમને જણાવીએ આ ટ્રિક….

જાણો શું છે Facebookની આ ટ્રિક

કોણે તમારી કેટલી પોસ્ટ લાઇક કરી છે. તે Facebook દ્વારા જ જાણી શકાય છે. તમારે તેના માટે કોઇ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ નહીં કરવો પડે. તમારે બસ કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવાના છે.

બસ Facebookના સર્ચ બારમાં જાઓ અને તમારા મિત્રનું નામ લખ્યા બાદ ‘ફોટો લાઇક્સ’ ટાઇપ કરો. રિઝલ્ટ તમારા મિત્રએ લાઇક કરેલી તમામ તસવીરો દેખાડશે. ‘આ મહિને XXXXX દ્વારા લાઇક કરવામાં આવેલી તસવીરો’ અથવા ‘ગત અઠવાડિયે’ અથવા ‘2020માં’ જેવી વસ્તુઓ જોડીને રિઝલ્ટને ફિલ્ટર કરી શકો છો.

જ્યારે તમે ટાઇપ કરવાનું શરૂ કરો છો તો તે કોઇની સાથે પણ કામ કરે છે.તે તમારા રિલેશનશિપ સ્ટેટસના આધારે ‘મારી ગર્લફ્રેન્ડ’ અથવા ‘મારો બોયફ્રેન્ડ’ જેવા સજેશન બતાવે છે.

Read Also

Advertisement

The post ખાસ વાંચો/ તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે? Facebookની આ ધાંસૂ ટ્રિકથી જાણો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next