Advertisement

પાલનપુર : યુવતીઓના ફેસબુક આઈડી હેક કરી કરતો હતો કંઈક આવુ…

04:53 PM Aug 07, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

પાલનપુરમાં યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કરીને પજવણી કરતા એક શખ્સની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પાર્થિવ ચૌહાણ નામનો આ શખ્સ યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કરીને પાસવર્ડ જાણી લેતો હતો. અને બાદમાં યુવતીઓની બીભત્સ તસવીરો બનાવી તેમને બ્લેકમેલ કરી અઘટિત માગણીઓ કરતો હતો. ફરિયાદને આધારે પોલીસે ટેક્નિકલ બાબતોને સહારે પાર્થિવને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પાર્થિવે પાલનપુરની નવ જેટલી યુવતીઓ પાસે અઘટિત માગણી કરી હોવાનું બહાર આવ્યું છે. અગાઉ પણ એલસીબીને ત્રણ યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કર્યા હોવાની ફરિયાદો મળી હતી.

The post પાલનપુર : યુવતીઓના ફેસબુક આઈડી હેક કરી કરતો હતો કંઈક આવુ… appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next