Advertisement

Exit Poll Gujarat : પેટાચૂંટણીમાં ભાજપે મારી બાજી, કોંગ્રેસને લાગશે ઝટકો, જાણો કોને કેટલી મળશે સીટ

08:59 PM Nov 07, 2020 | Nilesh Jethva |
Advertisement

GSTV

10 રાજ્યમાં થયેલી પેટાચૂંટણીનું પરિણામ 10 તારીખે આવશે પરંતુ તે પહલા આજે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. તે મુજબ ગુજરાતની 8 બેઠકો પૈકી 6થી 7 બેઠકો પર બીજેપીની જીત થતી જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક મળે તેવી શંભાવના છે. તો બીજા એક પોલ પ્રમાણે કોંગ્રેસના ત્રણ બેઠકો મળતી હોવાની વાત સામે આવી છે. જેમાં લીંબડી, ધારી અને કરજણ બેઠક કોંગ્રેસના ફાળે જતી હોવાની વાત સામે આવી છે. જ્યાંરે અબડાસા, ગઢડા, મોરબી, કપરાડા અને ડાંગ બેઠકો ભાજપના ફાળે જઈ રહી છે.

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપને 49 ટકા મત મળવાની શક્યતા


ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપને 49 ટકા મત મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 40 ટકા મત મળી શકે છે. તો વળી અહીં ભાજપને 6-7 સીટ મળવાની શક્યતા, તથા કોંગ્રેસના ખાતામાં 0-1 સીટ જતી જોઈ શકાય છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં 8 સીટ પર થઈ હતી પેટાચૂંટણી.

READ ALSO

The post Exit Poll Gujarat : પેટાચૂંટણીમાં ભાજપે મારી બાજી, કોંગ્રેસને લાગશે ઝટકો, જાણો કોને કેટલી મળશે સીટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next