Advertisement

બાયડમાં કોઈ કારણ વગર સફાઈ કર્મીને ઢોરમાર

06:52 PM Aug 04, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લીના બાયડ નગર પાલિકાના સફાઇ કામદાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જો કે હુમલો કરનારની ધરપકડ નહીં થાય ત્યા સુધી નગરની સફાઇ નહીં કરવાની સફાઇ સંગઠને ચીમકી ઉચ્ચારી હતી. તો ચીફ ઓફિસર કહ્યું હતું. હુમલો કરનાર સામે કડક પગલા ભરવામાં આવશે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા જતી ગાડી સાથેના સફાઈ કામદારને માર મરાયો હતો. ગાડી બાજુ કરવાની બાબતે બોલાચાલી થતા માર મારવાની ઘટના બની હતી. સફાઇ કામદારોએ ઘટનાનો વિરોધ કરીને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

The post બાયડમાં કોઈ કારણ વગર સફાઈ કર્મીને ઢોરમાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next