Advertisement

પાંડવો જે બનાસકાંઠાના વિશ્વેશ્વર મંદિરમાં રોકાયા તેને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની માંગ

06:52 PM Aug 05, 2019 | Nilesh Jethva |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠાના ઇકબાલગઢ પાસેનું વિશ્વેશ્વર મહાદેવ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અને કુદરતના ખોળે સ્થિત છે. શ્રાવણ માસમાં આ વિશ્વેશ્વર ધામનું અનેરૂ મહત્વ પણ છે. દર સોમવારે અહીં મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં ભકતો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મહાદેવ મંદિરમાં શ્રાવણનાં પ્રથમ સોમવાર હોવાથી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે. એક માન્યતા મુજબ વનવાસ દરમ્યાન પાંડવો વિશ્વેશ્વરના જંગલોમાં રોકાયા હતા અને મહાદેવજીની ભક્તિ કરી હતી. તેથી લોકો દ્વારા વિશ્વેશ્વર ધામને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની માંગ પણ ઉઠી છે.

READ ALSO

The post પાંડવો જે બનાસકાંઠાના વિશ્વેશ્વર મંદિરમાં રોકાયા તેને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની માંગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next