Advertisement

Big Breaking / CBSEએ જારી કરી 10મા અને 12માની ડેટશીટ, આ તારીખથી શરૂ થઈ રહી છે પરીક્ષા: ફટાફટ કરો ચેક

09:38 PM Oct 18, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

CBSE બોર્ડ તરફથી 10મા અને 12માની ડેટશીટ આજે જાહેર કરી દીધી છે. ડેટશીટ મુજબ 10માની પરીક્ષા 30 નવેમ્બરથી અને 12માના ટર્મ 1ની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થશે. આ ડેડશીટને વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ એટલે www.cbse.gov.in પર જઇ ડાઉનલોડ કરી શકો છો.

આ પરીક્ષા નિયત પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઇન મોડમાં લેવામાં આવશે. પેપરનો સમયગાળો 90 મિનિટનો રહેશે અને પ્રશ્નો વાંચવા માટે 20 મિનિટ આપવામાં આવશે. તેમાં 50 ટકા પ્રશ્નો અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવશે. પરીક્ષા 11:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે.

મેજર સબ્જેક્ટની ડેટશીટ

CBSE: 10મા ટર્મ- 1 પરીક્ષાની ડેટશીટ

The post Big Breaking / CBSEએ જારી કરી 10મા અને 12માની ડેટશીટ, આ તારીખથી શરૂ થઈ રહી છે પરીક્ષા: ફટાફટ કરો ચેક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next