Advertisement

BIG BREAKING : જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતને આપી મોટી ભેટ, હવે અહીંથી રોજ દિલ્હી અને મુંબઈની મળશે ફ્લાઈટ

08:15 PM Jul 29, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના દરેક ખુણાને એર સર્વિસ સાથે કનેક્ટ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેના હેઠળ હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. નાગરિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે.

The post BIG BREAKING : જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતને આપી મોટી ભેટ, હવે અહીંથી રોજ દિલ્હી અને મુંબઈની મળશે ફ્લાઈટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next