Advertisement

ગુજરાતના જે પવિત્ર કુંડમાં હજ્જારો લોકો સ્નાન કરવા આવે છે ત્યાં મગર આવી ચડ્યો

02:34 PM Aug 14, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વરસાદ બાદ અનેક સ્થળો પર પાણીના પ્રવાહ સાથે સાપ મગર જેવા પ્રાણીઓ તણાઇ આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જુનાગઢનાં દામોદર કુંડની બાજુના કુંડમાં મગર દેખાતા ખળભળાટ મચી ગયો. ઉપરવાસથી આવી રહેલા પાણીનાં પ્રવાહમાં મગર આવી ચડ્યો હતો. મગરને લઇને લોકો કુંડની આસપાસ ભેગા થઇ ગયા હતા. વન વિભાગે કુંડ ખાલી કરીને મગરને બાહર કાઢવાની કવાયત હાથ ધરી.

READ ALSO

The post ગુજરાતના જે પવિત્ર કુંડમાં હજ્જારો લોકો સ્નાન કરવા આવે છે ત્યાં મગર આવી ચડ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next