Advertisement

બેકારી / સ્કૂલની વર્ધી ભરતા લોકોની હાલત કફોડી, દિવાળીને લઇ સતાવી રહી છે ચિંતા

10:27 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

લોકો નવા વર્ષ માટે ખરીદી કરી રહ્યા છે તો બીજી તરફ સ્કૂલ વર્ધી કરતા લોકોની હાલત કફોડી બની છે. છેલ્લા 18 મહિનાથી કોઈ વર્ધી ન મળતાં દિવાળી કેવી રીતે ઉજવવી તેનો વિચાર સાથે ચિંતિત થયા છે.

અમદાવાદમાં કુલ 15 હજાર સ્કૂલ વર્ધીના વાહનો છે. અને ગુજરાતમાં 80 હજાર જેટલા સ્કૂલ વર્ધીના વાહનો છે. સ્કુલ વર્ધીમાં વાહન ચલાવતા અનેક લોકો બેકાર બન્યા છે.

ઘણા સ્કૂલવર્ધી ચાલકો પાનના ગલ્લા, પાણીપુરી, કટલરી વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર શિક્ષણ પાછળ બજેટ ફાળવે છે. તો તેઓ પણ શિક્ષણ સાથે સંકળાયેલા હોવાથ તેમને પણ સહાય કરે.

Read Also

The post બેકારી / સ્કૂલની વર્ધી ભરતા લોકોની હાલત કફોડી, દિવાળીને લઇ સતાવી રહી છે ચિંતા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next