Advertisement

ગુજરાતમાં સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખની આજે 18 વર્ષ બાદ સર્વાનુમતે વરણી

05:08 PM Jun 27, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાતમાં સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખની આજે વરણી કરાઈ હતી. બનાસકાંઠાના ડીસામાં બટાટા કોલ્ડ એસોસિએશનના નવા પ્રમુખની 18 વર્ષ બાદ સર્વાનુમતે વરણી કરાઈ છે.અત્યાર સુધી ગણપતભાઇ કચ્છવાની સર્વાનુમતે વરણી થતી હતી.હવે નવા પ્રમુખ તરીકે ફૂલચંદભાઈ માળીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે..ગુજરાતમાં સૌથી વધારે 202 જેટલા કોલ્ડ સ્ટોરેજ ડીસામાં આવેલા છે.જયારે સમગ્ર ગુજરાતમાં કુલ 450 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે.

READ ALSO

The post ગુજરાતમાં સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખની આજે 18 વર્ષ બાદ સર્વાનુમતે વરણી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next