Advertisement

રૂપાણીના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાથી ગુજરાતમાં નથી આવતું લોકડાઉન, જાણી લો સીએમ રૂપાણીએ શું કર્યો ખુલાસો

06:50 PM Apr 07, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યપ્રધાને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાત પાયા વિહોણી છે.

સીએમ રૂપાણીએ આગળ લખ્યું છે કે આ પ્રકારનું કોઇ આયોજન ન હોવાની વાત કરીને સીએમે આ ફેક ન્યૂઝ હોવાની વાત કરતા હાલમાં સરકારનું આયોજન માત્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાનું હોવાની વાત કરી છે..


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post રૂપાણીના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાથી ગુજરાતમાં નથી આવતું લોકડાઉન, જાણી લો સીએમ રૂપાણીએ શું કર્યો ખુલાસો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next