Advertisement

આઝાદી / 75માં સ્વાતંત્ર્ય પર્વની આજે રાજ્ય ક્ક્ષાની ઉજવણી જૂનાગઢમાં, CM વિજય રૂપાણી કરશે ધ્વજ વંદન

07:37 AM Aug 15, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં 75માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું જુનાગઢમાં આયોજન કરાયું છે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજ વંદન કરશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે.

15 પ્લાટુનના 600 જવાનો પરેડમાં ભાગ લઇ વિવિધ કરતબો કરશે

સુરક્ષાને લઈ બે હજાર જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 15 પ્લાટુનના 600 જવાનો પરેડમાં ભાગ લઇ વિવિધ કરતબો કરશે.

પોલીસ જવાનો ઘોડે સવારી, બાઈક સ્ટંટ સહિતના કરતબો નિદર્શન કરશે. ૭૫માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનગઢમાં કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓ, શામળદાસ ગાંધી ટાઉન હોલ, અને મકબરાને આકર્ષક રોશનીથી શણગારાઈ છે.

READ ALSO

The post આઝાદી / 75માં સ્વાતંત્ર્ય પર્વની આજે રાજ્ય ક્ક્ષાની ઉજવણી જૂનાગઢમાં, CM વિજય રૂપાણી કરશે ધ્વજ વંદન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next