Advertisement

ભાજપની મોટી જાહેરાત, આગામી ચૂંટણી માટે મહિલા મોરચાની જવાબદારી રહેશે આ નેતાઓના ખભે

11:14 PM Jul 21, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. મહિલા મોરચાના પ્રમુખ ડૉ. દીપિકા સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં, કુલ 181 મહિલા મોરચાની કારોબારીની પસંદગી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ભાજપની મોટી જાહેરાત, આગામી ચૂંટણી માટે મહિલા મોરચાની જવાબદારી રહેશે આ નેતાઓના ખભે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next