Advertisement

BIG BREAKING: પોનોગ્રાફી કેસ મામલે બિઝનેસમેન રાજકુંન્દ્રાને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન

05:38 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

પોનોગ્રાફી કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આ કેસમાં આરોપી બિઝનેસમેન રાજકુંન્દ્રાને સૌથી મોટી રાહત મળી છે. મેજીસેટ્રેટ કોર્ટે 50 હજારની સામાન્ય રકમ પર જામીન આપ્યા છે, તમને જણાવી દઈએ કે કેસમાં બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંન્દ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.રાજ કુંન્દ્રા છેલ્લા બે મહિનાથી જેલમાં હતો.

રાજ કુન્દ્રાની સાથે રયાન થોર્પેને પણ જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે રયાન થોર્પે રાજ કુન્દ્રાની સાથે કામ કરતો હતો.

READ ALSO

The post BIG BREAKING: પોનોગ્રાફી કેસ મામલે બિઝનેસમેન રાજકુંન્દ્રાને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next