Advertisement

ભુજ-પ્રાઇડ ઓફ ઇન્ડિયા રિલીઝ થાય એ પહેલા વિવાદ, ભાઈ ભાઈ ગીત ફિલ્મમાં લીધું પણ અરવિંદ વેગડાને ન મળી ક્રેડિટ

05:47 PM Aug 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

બોલિવુડની આગામી ફિલ્મ ભુજ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલિઝ થાય તે પહેલા વિવાદ સામે આવ્યો છે..આ ફિર્મમાં ગુજરાતી ગીત ભાઈ-ભાઈ લેવાયુ છે..પરંતુ તે ફિલ્મને લઈને જાણીતા ગીતકાર અરવિંદ વેગડાને ક્રેડિટ આપવામાં ન આવી હોવાનો તેઓએ આક્ષેપ લગાવ્યો અને ટી-સિરિઝ સામે સોશિયલ મિડિયા કેમ્પીન દ્વારા નારાજગી દર્શાવી છે.

ભાઈ ભાઈ ગીત ભુજ ફિલ્મમાં લીધું પણ અરવિંદ વેગડાને ન મળી ક્રેડિટ

  • બોલીવુડની નવી ફિલ્મ ભુજ-પ્રાઇડ ઓફ ઇન્ડિયા રિલીઝ થાય એ પહેલા વિવાદ
  • ફિલ્મ ગુજરાતી ગીત ભાઈ ભાઈનો ઉપયોગ
  • ભાઈ ભાઈ ગીત ભુજ ફિલ્મમાં લીધું પણ અરવિંદ વેગડાને ન મળી ક્રેડિટ
  • ટી-સિરીઝ તરફ અરવિંદ વેગડાએ સોશિયલ મીડિયા કમ્પેન દ્વારા નારાજગી દર્શાવી
  • ગીતના ઓરીજનલ કમ્પોસર અરવિંદ વેગડા
  • આ ગીત જેનું રીમેક બોલીવુડની ફીલ્મમાં હાલ જોવા મળ્યું
  • ગીતમાં કયાંય ઓરીજન મ્યુઝીક કમ્પોસર ક્રેડીટસ દેવામાં ન આવતા વિવાદ
  • અરવિંદ વેગડા પોતાની નારાજગી વ્યક્ત કરી
  • લોકલ કલાકારને પણ પૂર્તિ ક્રેડીટસ અને સન્માન મળયો જોઇએ એવું વ્યકત કર્યુ

ભાઈ-ભાઈ ગીતના ઓરિજનલ કમ્પોઝર અરવિંદ વેગડા છે. આ ગીતનું રિમેડ બોલિવુડની ફિલ્મમાં જોવા મળ્યુ છે… ગીતમાં કયાંય ઓરીજન મ્યુઝીક કમ્પોસર ક્રેડીટસ દેવામાં ન આવતા વિવાદ છઓ અને તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે..લોકલ કલાકારને પણ પૂરતી ક્રેડિક અને સન્માન મળવુ જોઈએ તેમ તેઓએ માંગ વ્યક્ત કરી છે.

READ ALSO

The post ભુજ-પ્રાઇડ ઓફ ઇન્ડિયા રિલીઝ થાય એ પહેલા વિવાદ, ભાઈ ભાઈ ગીત ફિલ્મમાં લીધું પણ અરવિંદ વેગડાને ન મળી ક્રેડિટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next