Advertisement

ભિલોડા ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, વિસ્ફોટક ભારતીય બનાવટ ન હોવાનું આવ્યું સામે

10:11 PM Sep 11, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ગોઠકુલ્લા ગામે ગ્રેનેડ બ્લાસ્ટ મામલો નવો ખુલાસો સામે આવ્યો છે. જે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો તે ભારતીય બનાવટનો ન હોવાનો સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસે અમદાવાદ શાહીબાગ આર્મીમાં મોકલેલા ગ્રેનેડ ફોટોમાં ભારતીય બનાવટનો ન હોવાનું જણાયું છે.

તે ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાનની બનાવટનો હોવાની આશંકા છે. ચાઈના કે પાકિસ્તાન બોર્ડર પરથી ગ્રેનેડ અહીં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ લંબાશે. જોકે ગ્રેનેડ કયો હતો તે મામલે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ભિલોડા ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, વિસ્ફોટક ભારતીય બનાવટ ન હોવાનું આવ્યું સામે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next