Advertisement

ભાવનગર પહોંચ્યા મનસુખ માંડવીયા, ઝાયડસ કેડિલા વેક્સિન પર આપ્યું મોટું નિવેદન

04:22 PM Aug 21, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા જનઆશીર્વાદ યાત્રા લઈને ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઝાયડસ કેડિલા વેક્સિનની આપવામાં આવેલી મંજૂરી પર પ્રતિક્રિયા આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યુ હતું કે,  ઝાયડસ કેડીલાને 12થી વધુ વર્ષના લોકો માટે ડી.એન.એ બેઝ વેક્સિન માટે મંજૂરી આપવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વાર ઇમરજન્સી યુઝ માટે ડીએનએ બેઝ વેકસીનને મંજૂરી મળી છે.

મનસુખ માંડવિયાએ પાલિતાણા ખાતેએ ભૈરવ દાદા મંદિર અને સોનગઢ ગુરુકુળમાં મુલાકાત લીધી હતી, ત્યાં તેઓ જે વર્ગખંડમાં અભ્યાસ કર્યો તે વર્ગખંડમાં તેમાં સહ અધ્યાયીઓ સાથે ફરીવાર બેસવાનો મોકો મળતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ભાવનગર પહોંચ્યા મનસુખ માંડવીયા, ઝાયડસ કેડિલા વેક્સિન પર આપ્યું મોટું નિવેદન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next