Advertisement

થરાદ : જમીન માલિકીના ડખામાં જાનથી મારી નાખવાની કોશિષ કરી બાઈક લૂંટી લૂંટારૂઓ ફરાર

10:32 AM Jul 31, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ઉચોસણમાં વાડાની જમીનની માલિકી બાબતના ઝઘડામાં ધનજીભાઇ નામની વ્યકિતનેં જાનથી મારી નાખવાની કોશિશ કરી બાઇક લૂંટી લેવાની ઘટના બની. ધમકી અને લૂંટની ઘટનામાં જોરાવરગઢના ચાલુ સરપંચ સામેલ હોવાથી મુદ્દો ગરમાયો છે. ધનજીભાઈ બે મિત્રો સાથે પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે સરપંચ રમેશભાઈ પટેલ અને તેમના એક સાથીએ તેમની બાઇક રોકાવી માર મારી બાઇક લૂંટી ફરાર થઇ ગયા હતા. સુઇગામ પો.સ્ટેશનમાં સરપંચ સામે મારકૂટ અને લૂંટની ફરિયાદ નોંધાતાં લોકોમાં સરપંચની કરતુત પ્રત્યે રોષ ફેલાયો છે..ઘાયલને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડીને પોલિસે આગળની તપાસ શરૂ કરી.

READ ALSO

The post થરાદ : જમીન માલિકીના ડખામાં જાનથી મારી નાખવાની કોશિષ કરી બાઈક લૂંટી લૂંટારૂઓ ફરાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next