Advertisement

વાછડી લઇને કાર્યકરો ઉ૫વાસ ઉ૫ર બેઠા, કલમ 144 દૂર નહી થાય ત્યાં સુધી ધરણા

06:13 PM Jul 31, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ડીસામાં પાંજરાપોળના પશુઓને બચાવવા કોંગ્રેસ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય ઠાકોર અને એસસી-એસટી અને ઓબીસી એકતા મંચના કાર્યકરો ધરણા પર બેઠા છે. તેમણે પાંજરાપોળ વિસ્તારની આસપાસ લગાવેલી કલમ 144 હટાવવાની માંગ કરી છે અને સરકાર જ્યાં સુધી કલમ 144 નહીં હટાવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ ધરણામાં જોડાશે. બપોરે બે વાગ્યા સુધી ધરણા કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ કાર્યકરોની અચોક્કસ મુદતના ધરણાની જાહેરાતને જોતા ઘર્ષણ થવાના એંધાણ છે.

 

The post વાછડી લઇને કાર્યકરો ઉ૫વાસ ઉ૫ર બેઠા, કલમ 144 દૂર નહી થાય ત્યાં સુધી ધરણા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next