Advertisement

દિયોદર અને લાખણી પંથકમાં વરસાદી ઝા૫ટુ, ખેડૂતોમાં ભય

04:08 PM Aug 07, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠામાં હવામાનમાં પલટો આવ્યો છે. દિયોદર અને લાખણી પથકમાં મધ્યરાતે અચાનક વરસાદનું ઝાપટું આવ્યું હતું. આસપાસના કેટલાક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવામાનમાં ઠંડક ફેલાતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાક નુકસાનની ભીતી સેવી રહ્યા છે. રાજ્યમાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ૫લટો આવ્યો છે. બે દિવસ ૫હેલા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદી ઝા૫ટા ૫ડ્યા હતાં. ત્યારે વરસાદી માહોલ બંધાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

The post દિયોદર અને લાખણી પંથકમાં વરસાદી ઝા૫ટુ, ખેડૂતોમાં ભય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next