Advertisement

બનાસકાંઠમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત, ડીસામાં કેનાલમાં ફરી 10 ફૂટનું ગાબડું

03:31 PM Jul 31, 2019 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સીલસીલો ચાલુ જ છે. ડીસાના શેરપુરા પાસેની કેનાલમાં ફરી 10 ફૂટનું ગાબડું પડ્યું. શિપુડેમની માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. તો કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા છે. એક જ અઠવાડિયામાં બીજી વાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ડેમના અધિકારીઓની બેદરકારીથી વારંવાર પડી ગાબડાં પડી રહ્યાં છે.

 

 

 

Advertisement

 

The post બનાસકાંઠમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત, ડીસામાં કેનાલમાં ફરી 10 ફૂટનું ગાબડું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next